કોરોના હવે મહામારી નથી

0
157

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા લોકોને મોટી રાહત આપવામાં આવી છે. WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે કોવિડ  પબ્લિક હેલ્થ ગ્લોબલ ઈમરજન્સી નથી. આ નિર્ણય ઈમરજન્સીની 15મી બેઠકમાં કરવામાં આવ્યો હતો. WHO દ્વારા 30 જાન્યુઆરી ૨૦૨૨ના રોજ કોવિડને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. યુએસમાં પણ કોવિડ સંબંધીટ જાહેર આરોગ્ય કટોકટીની ઘોષના 11 મેના રોજ સમાપ્ત થનાર છે. ગત સપ્તાહે WHOના ડાયરેક્ટર જનરલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દર ત્રણ મિનિટે કોરોનાથી એક વ્યક્તિનું મોત થતું હતું. તો આ સાથે જ WHO અનુસાર કુલ મૃત્યુ આંક 70 લાખને પાર છે . હજુ પણ ઘણા લોકો આઈસીયુમાં તેમના જીવન માટે લડી રહ્યા છે.જોવો વીઆર લાઈવ પરયુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ