ગાંધીનગરમાં પેડેસ્ટ્રિયન (રાહદારી) ક્રોસીંગ સિગ્નલ સીસ્ટમ કાર્યરત કરાઈ

0
168

સ્વયં સંચાલીત સીસ્ટમનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે

અમદાવાદ વચ્ચે આવેલ ટ્રાફિકથી અવિરતપણે ભરચક મુખ્ય રોડ ઉપર રોડ ક્રોસ કરતા સમયે કોઈ અકસ્માત જાનહાની ના થાય તેમજ સૌ કોઈ સહી સલામત રોડ ક્રોસ કરી શકે તે માટે થઈ ઠેક ઠેકાણે નવા પેડેસ્ટ્રિયન (રાહદારી) ક્રોસીંગ સિગ્નલ સીસ્ટમ કાર્યરત કરવામાં આવેલ છે

જે સ્વયં સંચાલીત સીસ્ટમનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે તે માટે થઈ ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્યથી સામાન્ય વ્યક્તિઓને આ સીસ્ટમના સંચાલન માટે થઈ જરુરી સુચનાઓ તેમજ સમજ આપવામા આવેલ

ટ્રાફિક પોલીસનો પ્રયત્ન છેકે વધુમા વધુ લોકો સુધી આ અંગે જાગૃતતા કેળવાય અને અકસ્માત જાનહાની બનાવો બનતા અટકાવી શકાય

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ

સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ