HomeDeshમનીષ સિસોદિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

મનીષ સિસોદિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

દિલ્હી એકસાઈઝ પોલિસી અને મની લોન્ડરિંગ મામલે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. મનીષ સિસોદિયા વિરુદ્ધ ઇડીએ અઢી હજાર પેજની ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં અન્ય 25થી વધુ આરોપીઓ સમાવિષ્ટ છે. અત્રે નોંધનીય છે કે નવ માર્ચના અરોજ મનીષ સિસોદિયાની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ મામલે વધુ સુનાવણી 11 મે ૨૦૨૩ના રોજ કરવામાં આવશે.

જોવો વીઆર લાઈવ પરયુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments