આઈટી કંપની કોગ્નિઝન્ટે કરશે છટણી

0
255

આઈટી કંપનીઓમાં છટણીનો દોર ચાલી રહ્યો છે.મંદીને કારણે મોટા ભાગની કંપનીઓ છટણી કરી રહી છે.ત્યારે વધુ એક આઈટી કંપની એ છટણી કરવાની જાહેરાત કરી દીધી છે. હેવે આઈટી કંપની કોગ્નિઝન્ટે છટણી કરવાની જાહેરાત કરી દીધી છે.કંપનીના જણાનવ્યા અનુસાર કંપની એક ટકા એટલે 3500 જેટલા કર્મચારીઓને છુટા કરશે.આ સાથે કંપનીએ એસ્ટેટ ખર્ચમાં ઘટાડો કરવાની પણ જાહેરાત કરી દીધી છે.મંદીના પગલે મોટા ભાગની આઈટી કંપનીઓ છટણી કરી રહી છે. આની વચ્ચે આઈટી કંપની કોગ્નિઝન્ટે પણ છટણીની જાહેરાત કરી દીધી છે”વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ