અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

0
249

શહેરમાં એપ્રિલમાં ઝાલા ઉલટીના ૩૭૩ કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસના ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં વાઈરલ ઇન્ફેકશન , ઝાડા-ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે ખાસ કરીને પાણીજન્ય રોગમાં વધારો નોંધાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે

. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલમાં પાણીજન્ય રોગના દર્દીઓ વધુ આવી રહ્યા છે ખાસ કરીને ઝાડા ઉલટીના ૩૭૩ કેસ, કમળાના 92 કેસ અને ટાઈફોઈડના ૨૬૯ કેસ આવતા તાંતા પણ ચિંતામાં મુકાયું છે.

શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીના સેમ્પલ લેવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે . કોરોનાના કોસ ની વાત કરીએ તો અત્યારે હાલ રાજ્યમાં કેસોની સંખ્યા ઘટી છે

વધુ સમાચાર માટે જોતા રહો VR લાઈવ

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ