HomeGujaratઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ લીધો મ નિર્ણય

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ લીધો મ નિર્ણય

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓએ મહત્વનો નિર્ણય લીધો છે.જેમાં  પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ દીઠ રૂપિયા 4 લાખનો વીમો લેવાનો નિર્ણય કર્યો છે.યુનિવર્સિટીના આ નિર્ણયના પગલે વિદ્યર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓ માટે ગ્રુપ વિમો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અકસ્માતમાં પોલીસી ક્લેમ કરીને તેનો મહત્તમ લાભ લઈ શકાશે.વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments