HomeDeshછેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,325 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,325 નવા કેસ નોંધાયા

દેશમાં કોરનાને લઈને રાહતના સમાચાર સામે આવ્યાં છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,325 કેસ સામે આવ્યાં છે.દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે.દેશમાં  છેલ્લા 24 કલાકમાં 6379 લોકો કોરોનાથી સાજા થયા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.45 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.દેશમાં રસીકરણને કારણે રિક્વરી રેટમાં વધારો થયો છે.દેશમાં રસીકરણનો આંકડો 220 કરોડને પાર પહોંચ્યો છે.છેલાલ 24 કલાકમાં 2180 રસીના ડોઝ આપવામાં આવ્યાં છે.દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 44 હજારને પર પહોંચી છે   

વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE

સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments