HomeAhmedabadધોરણ 12 સાયન્સના તેજસ્વી તારલાઓનું સન્માન

ધોરણ 12 સાયન્સના તેજસ્વી તારલાઓનું સન્માન

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. અમદાવાદમાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વીતારલાઓનું અમદાવાદના ટાગોર હોલમાં સન્માન  કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અમદાવાદના  મેયર કિરિટ પરમાર સ્ટન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.અને પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.શહેરની નવકાર વિદ્યાલયના સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સ્નમાનિત કરવામાં આવ્યાં હતાં.. વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments