ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર

0
167

મોબાઈલ નંબરર 6357300971 મેસેજ કરીને વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકશે

વિદ્યાર્થીએ સીટ નંબર મેસેજ કરીને પરિણામ મેળવી શકાશે

3 દિવસ પછી પોતાની સ્કૂલમાંથી મળશે માર્કશીટ

વિજ્ઞાન પ્રવાહમાં મોરબી સૌથી આગળ

દાહોદ જીલ્લાના લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ

72 ૧૬૬ વિદ્યાર્થીઓ પાસ જાહેર

ગુજરાતી માધ્યમનું 65.32 ટકા પરિણામ જાહેર , અમદાવાદ શહેરનું 65.62 ટકા પરિણામ આવ્યું છે . જયારે રાજ્યની

76 શાળાનું પરિણામ 10 % થી પણ ઓછું આવ્યું છે .

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઈવ સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ