HomeBreaking Newsબાબરીધાર અને બર્બટાણામાં ૩ ઇં જેટલો વરસાદ!

બાબરીધાર અને બર્બટાણામાં ૩ ઇં જેટલો વરસાદ!

બાબરીયાધારની ઘીયળ નદીમાં પૂર

અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ, વલસાડ સહીત ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું  વરસ્યું છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ વણસી છે. ખેડૂતોના પાકોનું ધોવાણ થઇ ગયું છે. તે વચ્ચે અમરેલી-રાજુલાના ગ્રામ્ય વિસ્તાર બાબરીધાર અને બર્બટાણામાં ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદના કારણે બાબરીયાધારની ઘીયળ નદીમાં પૂર આવ્યા છે. જેમાં ધસમસતા પ્રવાહ વચ્ચે ટ્રક તણાયો હતો, જ્યારે નદીના પ્રવાહમાં ફસાયેલા 5 માણસોને GDR જવાનો દ્વારા નદીમાંથી રેસ્ક્યૂ કરાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments