ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદ

0
366

હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે ભાવનગર જિલ્લાના સિહોરમાં શનિવારે ધોધમાર વરસાદ  પડ્યો હતો, ભાવનગર શહેરમાં પણ વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાયું હતું,સાથે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.ત્યારે સતત બીજા દિવસે એટલે રવિવારે પણ ભાવનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.ભાવનગરના જેસર પંથકમાં અને મહુવામાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે.ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિતામાં મુકાયા છે.. વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ