અમદાવાદમાં પણ ૩૦ એપ્રિલે સવારે ૧૧ વાગે મન કી બાત કાર્યક્રમનું આયોજન

0
45

નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ મણિનગર, SVP હોસ્પિટલમાં પણ મન કી બાત કાર્યક્રમનું આયોજન

અમદાવાદમાં ૩૦ એપ્રિલે મન કી બાત કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 100મી મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું છે. ૩૦ એપ્રિલે સવારે 11 વાગે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ મણિનગર, તેમજ SVP હોસ્પિટલમાં પણ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું છે. સવારે 11 વાગે મેડિકલ સ્ટાફ સાથે મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું છે.