૬૮મો ફિલ્મ ફેર એવોર્ડસ: ગંગુબાઈ કાઠીયાવાડીને મળ્યા સૌથી વધારે એવોર્ડસ | VR LIVE

1
199

આલિયા ભટ્ટને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અને રાજકુમાર રાવને સર્વશ્રેષ્ઠ એકટરનો એવોર્ડ. ૨૭મી એપ્રિલના થયો જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ૬૮મો ફિલ્મફેર એવોર્ડસ ૨૦૨૩ નો યોજવામાં આવ્યો. આ શો સલમાન ખાન, આયુષ્યમાન ખુરાના, મનીષ પોલ સાથે મળીને હોસ્ટ કર્યો હતો.

વિજેતાઓની યાદી ૨૦૨૩ ના ફિલ્મ ફેરની

શ્રેષ્ઠ અભિનેત્રી – આલિયા ભટ્ટ – ગંગુબાઈ કાઠીયાવાડી

શ્રેષ્ઠ એકટર – રાજકુમાર રાવ – બધાઈ દો

શ્રેષ્ઠ ફિલ્મ – ગંગુબાઈ કાઠીયાવાડી

શ્રેષ્ઠ ડાયરેક્ટર – સંજય લીલા ભંસાલી

શ્રેષ્ઠ સપોર્ટીંગ અભિનેત્રી- શીબા ચઢ્ઢા – બધાઈ દો

શ્રેષ્ઠ સપોર્ટીંગ એકટર – અનીલ કપૂર – જુગ જુગ જીયો

શ્રેષ્ઠ એક્ટ્રેસ (ક્રિટીક્સ) – ૧. તબ્બુ – ભૂલ ભુલૈયા ૨ બીજો એવોર્ડ ભૂમિ પેડનેકર – બધાઈ દો

શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટીક્સ) – બધાઈ દો

1 COMMENT

Comments are closed.