HomeGujarat અમૂલના પ્રતિમંડળના બે સભ્યો સામે ન્યૂઝીલેન્ડમાં નોંધાઈ ફરિયાદ

 અમૂલના પ્રતિમંડળના બે સભ્યો સામે ન્યૂઝીલેન્ડમાં નોંધાઈ ફરિયાદ

ન્યૂઝીલેન્ડમાં અમૂલના મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સભ્યોના બે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.ન્યૂઝીલેન્ડમાં અમૂલના પ્રોડક્ટની નિકાસ માટે નિર્ણાયક ચર્ચા વિચારણા માટે ગયેલા ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સભ્યો અને અધિકારીઓના પ્રતિનિધિ મંડળ પૈકી બે પુરુષ દ્વારા ન્યૂઝીલેન્ડના ડેરી ફાર્મમાં મહિલાની છેડતી કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.અમૂલ ડેરી આણંદના ચેરમેન વિપુલ પટેલ દ્વારા ફેડરેશનને નોટિસ પાઠવવામાં આવી છે .આ અંગે  ફેડરેશનના એમડી જેંટ મહેતાએ આ વાતનું ખંડન કર્યું હતું. ન્યૂઝીલેન્ડમાં થયેલી કથિત ઘટનાથી આણંદ અમૂલ ને કોઈ જ લાગતું વળગતું ન હોવાનું જણાવ્યું હતું.વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments