અમદાવાદમાં દક્ષિણ ઝોનના દબાણો દૂર કરવામાં આવ્યાં
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા લાંભા વોર્ડમાં 3,600 ચો.ફૂટ તથા બહેરામપુરા વોર્ડમાં 11,200 ચો.ફૂટમાં કરાયેલા અનધિકૃત બાંધકામોને પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પડાયા હતા . AMC દબાણ વિભાગ દ્વારાદક્ષિણ ઝોનના તમામ દબાણો પણ દૂર કરવામાં આવ્યાં હતા . અહી ઉલ્લેખનીય છેકે AMC દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કાર્યવાહી છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવી છે વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE

