અમદાવાદ એરપોર્ટ પર ગેટ નંબર ત્રણ પર મુસાફરોએ કર્યો હોબાળો

0
254

અમદાવાદ એરપોર્ટ પર ફલાઈટ મોડી પડવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદ થી મુંબઈની ગો એરની ફલાઈટ મોડી થતાં મુસાફરોએ હોબાળો કર્યો હતો.ગો એરની G8 459  અમદાવાદ થી મુંબઈની ફલાઈટનો ટેકઓફનો સમય સવારે  ૮:૫૫નો હતો.તેમ છતા ફલાઈટ બપોરે ૧૨:૫૫ સુધી પણ  ટેક ઓફ થઈ ન હતી.જેના કારણે રોષે ભરાયલા મુસાફરોએ હોબાળો કર્યો હતો. અમદાવાદ એરપોર્ટ ગેટ નંબર ૩ પર લોકોનો હંગામો થતાં ટેકઓફનો સમય ૧:૩૦ વાગે જાહેર કરવામાં આવ્યો હતો..માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ