સુનિલ ગાવસ્કરને WTC ફાઈનલની ચિંતા

0
869

આઇપીએલ ૨૦૨૩માં રોહિત શર્માના પ્રદર્શન ઘણા લોકોને પસંદ નથી પડ્યું.મુંબઈ ઇન્ડિયન્સની હાર અને રોહિત શર્માનો ફ્લોપ શો જોઈને સુનિલ ગાવસ્કર નારાઝ થયા છે.જે બાદ સુનિલ ગાસ્કારનું નિવેદન સામે આવ્યું છે.ગાવસ્કરે કહ્યું કે રોહિતે આઈપીએલની અમુક મેચો માંથી બ્રેક લેવો જોઈએ. આપણે જણાવી દઈએ કે આઈપીએલ 2023ના અડધી સફરે રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈઈન્ડિયન્સની હાલત ખરાબ રહી છે. ટીમ અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી માત્ર 3 જ જીતી શકી છે. એટલે કે તેમને 4 મેચ હારવી પડી છે. જોવો વીઆર લાઈવ પરયુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ