HomeBreaking NewsCM ભુપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા અધિકારીઓની બદલી

CM ભુપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા અધિકારીઓની બદલી

6 DYSPની બદલી કરવામાં આવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા તમામ મુખ્ય પોલીસ અધિકારીઓની એકસાથે બદલી કરવામાં આવી છે . મળતી માહિતી મુજબ 6 DYSPની બદલી કરવામાં આવી છે. અચાનક મોટા અધિકારીઓની બદલીના સમાચાર મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી મળતા અનેક તર્કવિતર્ક થઇ છે. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો VR LIVE અને અમારી વેબ સાઈટ પર વાંચી શકો છો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments