વડોદરામાં એકાએક વાતાવરણમાં પલટો

0
248

વહેલી સવારથી જ વડોદરા શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ રાજ્યના અનેક જીલ્લ્લામાં વાદળછાયું વતાવરણ રહેશે તે વચ્ચે આજ રોજ વડોદરામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.જુઓ વીઆર લાઈવ પર આપ યુ -ટ્યુબ પર પણ વીઆર લાઈવને નિહાળી શકો છો

Capture 383

વાતાવરણમાં પલટો

વડોદરા શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો

રાજ્યના અનેક જીલ્લ્લામાં વાદળછાયું વતાવરણ

રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ

RAIN 3