અમદાવાદઃઅટલ બ્રિજનો  ફ્લોરિંગ કાચ નવો નાખવામાં આવ્યો

0
317

અમદાવાદ શહેરના અટલ બ્રિજનો  ફ્લોરિંગ કાચ તૂટવાનો મામલો સામે આવ્યો હતો.ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજ નો કાચ તૂટતાં બેદરકારી અંગે સવાલો ઉભા થયા હતા..સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ અટલ બ્રિજનો કાચ તૂટતા લોકોની સુરક્ષાને લઈને અટલ બ્રિજ પર બેરીકેટિંગ કરવામાં આવ્યું.અટલ બ્રિજના કાચ તૂટતા અટલ બ્રિજની સુરક્ષાને લઈને સવાલો ઉઠતાં આખરે ફ્લોરિંગ કાચ નવો નાખવામાં આવ્યો અને લોકોની સુરક્ષા માટે બેરીકેટિંગ કરવામાં આવ્યું..