સુદાનમાં થયા 400 લોકોના મોત

0
170

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હિંસાગ્રસ્ત સુદાનમાં, બંને સેનાપતિઓ 72 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ યુદ્ધવિરામ લગભગ 10 દિવસની લડાઈ, સેંકડો મૃત્યુ અને મોટી સંખ્યામાં વિદેશીઓના હિજરત બાદ થવા જઈ રહ્યો છે. આ પહેલા પણ બંને પક્ષોમાં યુદ્ધવિરામનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. બ્લિંકને જાહેરાત કરી કે 48 કલાકની તીવ્ર વાટાઘાટો પછી, સુદાન સશસ્ત્ર દળો અને ઝડપી સહાયક દળોએ રાષ્ટ્રવ્યાપી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. જોવો વીઆર લાઈવ પરયુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ