આરબીઆઈએ ફટકાર્યો બેંકોને દંડ

0
630

આરબીઆઈએ ફરી એક વાર બેંકો પર કાર્યવાહી કરી છે, આરબીઆઈએ ચાર સહકારી બેંકો પર44 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નિયમોનું પાલન ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આમાં ચેન્નઈની તમિલનાડુ સ્ટેટ એપેક્સ કો-ઓપરેટિવ બેંક પર 16 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.