અમદાવાદ મનપાની નીતિ સામે હાઈકોર્ટના સવાલ

0
281

અમદાવાદમાં મનપાની નીતિ સામે હાઈકોર્ટમાં સવાલ ઉઠ્યા હતા.ચોમાસા પહેલા સરકારની જવાબદારી નક્કી કરવા હાઈકોર્ટે સૂચન કર્યું છે. તૂટેલા રોડ રસ્તાને કારણે ટ્રાફિક વધ્યો હોવાનું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું. રખડતા ઢોરને કારણે અકસ્માત વધ્યા હોવાનું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું.તો આ અંગે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.અરજદારે  રખડતા ઢોરના ત્રસાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.અરજીમાં ચોક્કસ જવાબદારી નક્કી કરવા જણાવ્યું હતું