જો કોઈ NCPને તોડવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરીશું:પવાર

0
534

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.સંજય રાઉત નિવેદન આપી ચુક્યાં છે કે મહારાષ્ટ્રમાં માત્ર 15 દિવસમાં સરકાર પડી જશે.આની વચ્ચે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે નિવેદન આપ્યું છે કે જો કોઈ NCPને તોડવાનું ષડયંત્ર રચી રહ્યું છે તો પાર્ટીએ કડક પગલાં લેવા પડશે. NCP વડાની ટિપ્પણી તેમના ભત્રીજા અજિત પવારના આગામી રાજકીય પગલા અંગેની અટકળો વચ્ચે આવી છે.અજીત પવાર એનસીપીમાં જોડાશે તેવી અટકળો છે.જોકે અજીત પવાર આગાઉ પણ કહી ચુક્યાં છે કે તેઓ અનસીપીમાં જ છે