HomeGujaratસુરતમાં ચાલુ બાઇકે યુવકને આવ્યો હાર્ટ એટેક, કાનજી રાજપૂતનું મોત

સુરતમાં ચાલુ બાઇકે યુવકને આવ્યો હાર્ટ એટેક, કાનજી રાજપૂતનું મોત

રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા બાદ હાર્ટએટેકના કિસ્સાઓમાં પણ વધારો થયો છે.સુરતમાં ચાલુ બાઈકે બાઈક ચાલકને હાર્ટ એટેક આવતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. કાનજી રાજપૂતનો પરિવાર 3 દિવસ પહેલા જ રાજસ્થાનથી ગુજરાત આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાની ઉંમરમાં જ ખાસ કરીને યુવકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments