HomeDeshઅયોધ્યામાં રામ મંદિર કેટલું બન્યુ !

અયોધ્યામાં રામ મંદિર કેટલું બન્યુ !

અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. રામભક્તોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. રામમંદિર નિર્માણની સાથે સાથે અયોધ્યાના શ્રી રામ એરપોર્ટનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. સમયાંતરે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મંદિર નિર્માણની જાણકારી શેર કરતું રહે છે. અક્ષય તૃતિયાના ખાસ અવસરે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંદિર નિર્માણના ફોટોઝ શેર કર્યા છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments