HomeDeshદેશમાં કોરોનાના કેસમાં થયો વધારો

દેશમાં કોરોનાના કેસમાં થયો વધારો

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે દેશમાં કોરોનાના 12193 નવા કેસ સામે આવ્યા છે, જયારે સક્રિય કેસની સંખ્યા વધીને 67,556 થઈ ગઈ છે.આ સિવાય છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 42 લોકોના મોત થયા છે.માહિતી પ્રમાણે તેમાંથી 10 લોકોનો મૃત્યુ એકલા કેરળમાં થયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments