HomeDeshભીષણ ગરમીને લઇ મહારાષ્ટ્ર અને ઓડીશા સરકારની જાહેરાત

ભીષણ ગરમીને લઇ મહારાષ્ટ્ર અને ઓડીશા સરકારની જાહેરાત

બન્ને રાજ્યોમાં શાળાઓ બંધ, ઓડીશાના બારીપાડામાં તાપમાનનો પારો ૪૪.૫ ડિગ્રી

ભીષણ ગરમીએ અનેક રાજ્યોને પોતાની ઝપેટમાં લીધા છે. પશ્ચિમ બંગાળ સરકારે ગરમીને લઈને શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તે વચ્ચે મહારાષ્ટ્ર અને ઓડીશા સરકારે પણ પોતપોતાના રાજ્યોમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં અસામાન્ય વધારાને પગલે હિટવેવની હાલત સર્જાઈ છે, જ્યારે ઓડીશાના બારીપાડામાં તાપમાનનો પારો ૪૪.૫ ડિગ્રીએ પહોંચ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments