ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્રારા ટેટ 2 ની પરીક્ષાનું આયોજન

0
50

રાજ્યમાંથી કુલ 2 લાખ 76 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્રારા ટેટ 2 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી રવિવારે ટેટ 2 ની પરીક્ષા યોજાશે. ધોરણ 5 થી 8 માં શિક્ષક બનવા માટે ટેટ 2 ની પરીક્ષા યોજાશે રાજ્યમાંથી કુલ 2 લાખ 76 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે.  રાજ્યના 8 મનપા વિસ્તાર પણ પરીક્ષા યોજાશે. સમાજ વિદ્યા, ગણિત વિજ્ઞાન, ભાષા નું કોમન પેપર આવશે તેવી માહિતી ઉમેદવારોને આપવામાં આવી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.