દુનિયામા ફેલાયો નવો વાયરસ- નામ જાણીને ધ્રુજી જશો

0
146

દુનિયામાંથી ક્યારેય પણ વાયરસનો ખાત્મો નહીં થાય તેવું લાગી રહ્યું છે. હવે વૈજ્ઞાનિકોએ એવા વાયરસની શોધ કરી છે જે પહેલા ક્યારેય જોવા મળ્યા નથી. નવા શોધાયેલા વાયરસને માઈરસ વાયરસ એવું નામ આપવામાં આવ્યું છે. લેટિનમાં માયરસનો અર્થ વિચિત્ર થાય છે. આ વાયરસથી બધા મહાસાગરો સંક્રમિત થયાં છે. દરેક જગ્યાએ આ વાયરસ ફેલાઈ ગયો છે.