વડોદરા પોલીસ એલર્ટ

0
260

વડોદરામાં આવતીકાલે એટલે કે શનિવારના રોજ પરશુરામ જયંતિ અને રમઝાન ઈદની ઉજવણી થવા જઈ રહી છે જેથી એક જ દિવસે બે તહેવાર હોય પોલીસ માટે પડકાર રૂપ સાબિત થઈ રહ્યું છે.વડોદરામાં વારંવાર ધાર્મિક વાર તેહ્વારને લઈને નાના મોટા છમકલા થતાં હોય છે જેને ધ્યાનમાં રાખીને વડોદરામાં પરશુરામ જયંતી અને ઈદ ને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં પોલીસ સાથે જ એસઆરપી ની 3 ટુકડી પણ તૈનાત રહેશે. સાથેજ પોલીસ દ્વારા રૂટ ચેકિંગથી લઇને મકાનના છત પર ડ્રોનની બાજ નજર રહેશે.