શેરબજાર ઘટાડા સાથે થયું બંધ

0
671

સતત ત્રીજા દિવસે શેર માર્કેટ ઘટાડા સાથે બંધ થયું છે. બુધવારના રોજ કારોબારના અંતે સેન્સકસ ૧૫૯.21 પોઈન્ટના ઘટાડા સાથે 59,૫૬૭ પોઈન્ટ પર બંધ થયું છે જયારે નિફ્ટી 41 પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૧૮ પોઈન્ટ પર બંધ રહ્યું છે. બેંક નિફ્ટીમાં પણ 111 પોઈન્ટનો કડાકો બોલ્યો છે આ સાથે જ બેંક નિફ્ટી 42,૧૫૪ પોઈન્ટ પર બંધ થયું છે. બજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. આઇટી, પાવર શેરોમાં મહત્તમ વેચવાલી જોવા મળી હતી જ્યારે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.5% થી વધુ નીચે બંધ થયો હતો.