ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો જલવો યથાવત છે. તેમની કેપ્ટન્સીમાં મુંબઈ ટીમે સૌથી વધારે 5 વખત ટ્રોફી જીતી છે. રોહિત શર્માએ મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ મેચ જીતી, જેમાં પોતાના બેટથી શાનદાર શોર્ટ રમ્યા. તેમણે 18 બોલ પર 28 રનોની ઈનિંગ રમી. તેની સાથે તેમણે આઈપીએલ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. રોહિત શર્માએ આઈપીએલ ઈતિહાસમાં પોતાના 6 હજાર રન પુરા કરી લીધા છે.
રોહિત શર્માએ પૂરા કર્યા છ હજાર રન
RELATED ARTICLES

