શ્રીનગર: મહિલાઓ માટે રોજગાર કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ

0
332
તજજ્ઞો દ્વારા મહિલાઓને થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ 
શ્રીનગરમાં મહિલાઓના ભવિષ્યને સુવર્ણ બનાવવા માટે સરકાર દ્વારા રોજગારી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તજજ્ઞો દ્વારા ત્યાંની મહિલાઓને થિયરી અને પ્રેક્ટિકલ બંને પ્રકારના ક્લાસ આપવામાં આવી રહ્યા છે. આ રીતે મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઇન્ટરવ્યુ ક્રેકીંગ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે મદદ કરવામાં આવશે. સરકાર અને કોલેજના આ પગલાની મહિલાઓ વખાણ કરી રહી છે.