HomeDeshકર્ણાટકમાં ઉમેદવારે ડિપોઝિટમાં સિક્કા આપ્યા ,10,000  રૂપિયા ડિપોઝીટ જમા કરાવી

કર્ણાટકમાં ઉમેદવારે ડિપોઝિટમાં સિક્કા આપ્યા ,10,000  રૂપિયા ડિપોઝીટ જમા કરાવી

કર્ણાટકમાં આવતા મહિને ચૂંટણી યોજાવાની છે, તેના માટે ભાજપ-કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ પક્ષોના ઉમેદવારો લાખો કરોડના ભંડોળથી ચૂંટણી લડી રહ્યા છે,  યાદગીરી વિધાનસભા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર યંકપ્પા છે જનતા પાસેથી દાન એકત્ર કરીને ચૂંટણીની તૈયારી કરી રહ્યાં છે. તેમણે ચૂંટણી લડવા માટે રૂપિયા 10,000ની ડિપોઝિટની રકમ જમા કરાવવા માટે સિક્કા લઇને પહોંચ્યો હતો.અને એક રૂપિયા લેખે  10,000 સિક્કા જમા કરાવ્યા હતાં.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments