નીતિન ગડકરીના ઘરે પહોંચ્યું પવિત્ર જળ

0
555

55 દેશોમાંથી લાવવામાં આવેલા જળથી રામલલાનો અભિષેક થશે

રામલલાનો જલાભિષેક અયોધ્યામાં 55 દેશોમાંથી લાવવામાં આવેલા જળથી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 23 એપ્રિલે 155 દેશોમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળથી રામલલાનો જલાભિષેક કરશે. હાલમાં 155 દેશોની નદીઓ અને સમુદ્રોમાંથી લાવવામાં આવેલા પાણીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઘરે રાખવામાં આવ્યું છે