HomeDeshઈફ્તાર પાર્ટીમાં શરદ પવાર અને અજિત પવાર સાથે જોવા મળ્યા

ઈફ્તાર પાર્ટીમાં શરદ પવાર અને અજિત પવાર સાથે જોવા મળ્યા

એનસીપીના નેતા અજીત પવાર ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે ઈફતાર પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. NCPના વડા શરદ પવારે ભત્રીજા અજિત પવાર દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ત્યારે બંને વચ્ચે અણબનાવના અહેવાલોને ફગાવી દીધા હતા. મુંબઈના જીમખાનામાં આયોજિત આ ઈફ્તાર પાર્ટીમાં બંને નેતાઓ સાથે જોવા મળ્યા હતા. આ બે NCP નેતાઓ ઉપરાંત સુપ્રિયા સુલે, દિલીપ વાલસે-પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ સહિતના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ ઈફ્તાર પાર્ટીમાં સામેલ થયા હતા.. અજિત પવાર શરદ પવાર સાથેના અણબનાવ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન  અંગે  કહ્યું કે આવી અફવાઓમાં કોઈ સત્ય નથી. હું NCP સાથે હતો અને આગળ પણ NCP સાથે રહીશ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments