HomeGujaratરાજકોટથી સિંહ-દિપડા પુણા મોકલાશે

રાજકોટથી સિંહ-દિપડા પુણા મોકલાશે

રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર અને રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના સાથે જુદા જુદા વન્યપ્રાણીઓની આપ-લે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આધુનીક ઢબે વિકાસ થતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. રાજકોટથી સિંહ અને દિપડા પુણા મોકલવમાં આવશે ત્યારે પુણાથી ઝરખ અને વરુને રાજકોટ લાવવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments