HomeEntertainmentબોલીવુડ અભિનેત્રી ઇલિયાના છે પ્રેગનેન્ટ !

બોલીવુડ અભિનેત્રી ઇલિયાના છે પ્રેગનેન્ટ !

બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જે બાદથી જ ઇલિયાના ખુબ જ ચર્ચામાં છે. અભિનેત્રીએ મંગળવારે સવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેને જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, ઈલિયાના પ્રેગ્નેન્ટ છે. આ સિવાય તે ટૂંક સમયમાં તેના પ્રથમ બાળકની અપેક્ષા રાખે છે. ઇલિયાના ડીક્રુઝે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે. આમાંથી એકમાં ન્યૂ બોર્ન બેબીનો સૂટ જોવા મળે છે. જેના પર લખ્યું છે, ‘અબ એડવેન્ચર શુરુ હોતા હૈ’. તે જ સમયે, બીજી તસવીરમાં એક પેન્ડન્ટ દેખાઈ રહ્યું છે જેના પર ‘મામા’ લખેલું છે. ઇલિયાના દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટે સોશિયલ મીડિયાની દુનિયામાં સનસનાટી મચાવી દીધી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments