HomeGujaratદાંતામાં આઈડી પ્રુફ સાથે ચેડા કરીને  સીમકાર્ડનું વેચાણ,જીતપુર વિસ્તારમાંથી હિદાયાત મેમણની અટકાયત

દાંતામાં આઈડી પ્રુફ સાથે ચેડા કરીને  સીમકાર્ડનું વેચાણ,જીતપુર વિસ્તારમાંથી હિદાયાત મેમણની અટકાયત

દાંતામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં 170 સીમકાર્ડનું એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરી સીમકાર્ડોનું વેચાણ થતા પોલીસે કાર્યવાહી કરી છે… જીતપુર વિસ્તારમાંથી હિદાયાત મેમણની એસોજી અને સાઇબર ક્રાઇમની ટીમે અટકાયત કરી છે.આઈડી પ્રુફ સાથે ચેડા કરીને નકલી કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરીને સીમકાર્ડનું વેંચાણ કરવામાં આવતુ હતું. એ.ટી.એસ ટીમ તરફથી આપવામાં આવેલ ડેટા એનાલિસિસ કરી એસઓજી અને સાઇબર ક્રાઇમ ટીમે કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments