HomeDeshકાળ બનીને હોર્ડિંગ  પડતા 5ના કમકમાટી ભર્યા મોત,જાણો ક્યાં બની ઘટના

કાળ બનીને હોર્ડિંગ  પડતા 5ના કમકમાટી ભર્યા મોત,જાણો ક્યાં બની ઘટના

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિંપરી ચિંચવાડમાં દુર્ઘટના સર્જાઈ હતી. પિંપરી ચિંચવાડ શહેરના રાવલ કિવલે વિસ્તારમાં લોખંડનું હોર્ડિંગ બોર્ડ પડી ગયું હતું, જેમાં ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મુંબઈ-પુણે હાઈવે પર રાવત કિવલે વિસ્તારમાં બની હતી. ત્યારબાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments