HomeDeshમાફિયા અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા અંગે કપિલ સિબ્બલે ઉઠાવ્યા સવાલ

માફિયા અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા અંગે કપિલ સિબ્બલે ઉઠાવ્યા સવાલ

માફિયા અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે અનેક સવાલો ઉભા કર્યા છે. તેણે ટ્વીટ કરીને તમામ પ્રશ્નો પૂછ્યા છે. સિબ્બલે સોમવારે અનેક સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે જ્યારે કોઈ ઈમરજન્સી ન હતી તો  પોલીસ તેમને 10 વાગ્યે મેડિકલ તપાસ માટે કેમ લઈ ગઈ હતી. શનિવારે રાત્રે જ્યારે પોલીસ અતીક અને તેના ભાઈ અશરફને પ્રયાગરાજની મેડિકલ કોલેજમાં મેડિકલ તપાસ માટે લઈ જઈ રહી હતી, તે જ સમયે ત્રણ લોકોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઉત્તર પ્રદેશ સરકારે હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments