HomeGujaratમહેસાણા LCBએ ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઝડપી લીધા

મહેસાણા LCBએ ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઝડપી લીધા

વિસનગરના છોગાળા ગામમાં તસ્કરોએ કરી હતી લુંટ  

વિસનગરના છોગાળા ગામમાં ત્રણ માસ પૂર્વે થયેલ ચોરીનો મામલો સામે આવ્યો હતો.  માતાજીના પ્રસંગમાં ગયેલા પરિવારના મકાનનું તાળું તોડી તસ્કરો 9.54 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. આ ઘટના બાદ તપાસનો ધમધમાટ શરુ થયો હતો.મહેસાણા એલ સી બી એ આ ચોરીને અંજામ આપનાર ટોળકીને ઝડપી લીધી છે. અને ટોળકીના બે શખ્સને સાથે 8.71 લાખના મુદ્દામાલ ઝડપી લીધા હતા અને ટોળકીનો એક શખ્સ હજુ ફરાર છે તેની તપાસ ચાલુ છે .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments