HomeGujaratસુરત કેનાલ પાથવે પ્રોજેક્ટને લોકો તરફથી મળ્યો અદભૂત આવકાર  

સુરત કેનાલ પાથવે પ્રોજેક્ટને લોકો તરફથી મળ્યો અદભૂત આવકાર  

આ પ્રોજેક્ટ સ્થાનિકો માટે ખુબ ઉપયોગી સાબિત થયો

સુરત કેનાલ પાથવે પ્રોજેક્ટને જાહેર જનતાને સોપ્યા બાદ આ પાથવે સુરતની જનતા માટે ખૂબ જ પ્રિય છે. 54.41 કરોડનો પ્રોજેક્ટ, જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, તેમાં શહેરના દરેક નાગરિકને ફાયદારૂપ છે. તેના પર્યાવરણીય ફાયદાઓ અને પાથવેએ જીવનધોરણને તંદુરસ્ત રાખવામાં  ફાળો આપ્યો છે. તંત્ર જણાવી રહ્યું છેકે આ પ્રોજેક્ટને લોકો તરફથી પણ અદભૂત આવકાર  મળી રહ્યો છે. તેના ઉપયોગની સુરતીલાલાઓ ખુશ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments