HomeUncategorizedકોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીનું નિવેદન કાયદો સર્વોપરી છેઃપ્રિયંકા ગાંધી

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીનું નિવેદન કાયદો સર્વોપરી છેઃપ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ હત્યાકાંડ પર ભાજપ સરકારનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “આપણા દેશનો કાયદો બંધારણમાં લખાયેલો છે, આ કાયદો સર્વોપરી છે. ગુનેગારોને સખત સજા થવી જોઈએ, પરંતુ તે  દેશનાના કાયદા હેઠળ હોવું જોઈએ. ન્યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન રાજકીય હેતુ માટે  કરવો યોગ્ય નથી. કોંગ્રેસ મહાસચિવે કહ્યું, “જે પણ આવું કરે છે અને આવુ કરનાર જે  રક્ષણ આપે છે, તેને પણ જવાબદાર ઠેરવવો જોઈએ.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments