HomeGujaratસુરત AAPમાં ભંગાણ, 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

સુરત AAPમાં ભંગાણ, 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા વધુ છ કોર્પોરેટરો એકસાથે બળવો કરી ભાજપમાં જોડાઇ ગયા હતા. આ સાથે જ રાજકીય ક્ષેત્રે મોટો ભૂકંપ સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. 27 માંથી 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા હવે પક્ષાંતર ધારો નહીં લાગે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments