HomeDeshજાપાનના પીએમ પર થયો હુમલો

જાપાનના પીએમ પર થયો હુમલો

ફુમીયો કીશિદા હાલ સુરક્ષિત થયા

પાઈપ બોમ્બથી કરાયો હુમલો

જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા પર જીવલેણ હુમલાની ઘટના બની છે. વાકાયામા શહેરમાં ભાષણ દરમિયાન એક વ્યક્તિએ તેમના પર પાઇપ બોમ્બ ફેંક્યો હતો. જો કે, બોમ્બ વિસ્ફોટ થાય ત્યાં સુધીમાં પીએમ કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એવા અહેવાલ છે કે જ્યાં ભાષણ થવાનું હતું ત્યાંથી કિશિદાને બહાર કાઢવામાં આવ્યા તે બાદ  જ મોટો ધડાકાનો અવાજ સંભળાયો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments