જીએસટી વિભાગે કર્યો મહત્વનો નિર્ણય

0
247

જીએસટી વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેની સીધી અસર 100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને થશે. નવા નિયમ મુજબ ઇનવોઈસ અપલોડ કરવા માટે હવે સાત દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે. મહત્વનું છે કે, વેપારીઓ ઈનવોઈસ અપલોડ ના કરે તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી.આ સાથે આ નવો નિયમ 1 મે 2023થી લાગુ થશે. આ તરફ હવે નવો નિયમ આગામી સમયમાં દરેક કરદાતાઓ માટે લાગુ થવાની શક્યતા પણ સેવાઇ રહી છે.