HomeDeshકેરીના ભાવમાં 15થી 20%નો ઘટાડો

કેરીના ભાવમાં 15થી 20%નો ઘટાડો

કમોસમી વરસાદ બાદ રાજ્યમાં કેરીની આવકમાં વધારો થયો છે. હાલ સૌરાષ્ટ્રની કેસર કેરીની આવકમાં વધારો થયો છે. ખરાબ હવામાનનાં કારણે બજારમાં કેસર કેરી 15 દિવસ મોડી આવી છે. બજારમાં હાલમાં રત્નાગીરી હાફૂસ, કેરળની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવકમાં વધારો થયો છે. આવકના વધારા સાથે કેરીના ભાવમાં પણ 15થી 20%નો ઘટાડો થયો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments