HomeDeshકોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા 40 હજારને પાર

કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા 40 હજારને પાર

હાલમાં હવામાન બદલાયા બાદ શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, વાયરલ ફીવરની તકલીફમાં વધારો જોવા મળે છે. સમાન લક્ષણોને કારણે, લોકો કોરોના ટેસ્ટ કરાવતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના ચેપના 7830 નવા કેસ નોંધાયા છે. મંગળવારનાં રોજ કુલ 5,676 કેસ નોંધાયા હતા. જયારે બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસની સાથે દેશમાં કોવિડના સક્રિય દર્દીઓની સંખ્યા 40,215 પર પહોંચી ગયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments